Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 11 April 2025
webdunia

મંદાના કરીમીએ રમજાનના મહીનામાં બિકની પહેરી શેયર કર્યા હૉટ વીડિયો,

mandana karimi
, ગુરુવાર, 16 મે 2019 (16:59 IST)
બિગ બોસ 9થી ચર્ચામાં આવી મંદાના કરીમી તેમના હૉટ અંદાજથી લઈને હમેશા ચર્ચામાં રહે છે. પણ આ દિવસો તે તેમની એક વીડિયોને લઈને ટ્રોલર્સને નિશાના પર છે. 
webdunia
Photo : Instagram
હકીકતનાં પતિથી જુદા થયા પછી મંદાના કરીમીએ તેમની ફિજિક પર ખૂબ કામ કર્યું  અને ખૂબ વેટ લૂજ કર્યું. હવે વેટ ઘટાડ્યા પછી મંદાનાએ તેમની બિકની વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. મંદાનાએ વીડિયો પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું કે તે આ ગર્મીઓ માટે તૈયાર છે. 
webdunia
Photo : Instagram
મંદાનાના આ વીડિયોને જોઈ યૂજર્સ ભડકી ગયા. મંદાનાએ સોશિયલ મીડિયા પર કહેતા ટ્રોલ કર્યું કે તેણે મુસ્લિમ થતા છતાંય રમજાન મહીનામાં બિકની પહેરી છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

I was made for sunny days ☀️


Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati

આગળનો લેખ

Happy Birthday Vicky Kaushal: જાણો બોલીવુડના આ હેંડ્સમ હીરોની 5 એવી વાતો જેને લોકોને બનાવ્યા દિવાના