Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - કુંવારો

ગુજરાતી જોક્સ - કુંવારો
, શનિવાર, 6 જૂન 2020 (18:41 IST)
ટીચર : બાળકો જણાવો કે આ બે વાક્યમાં શું ફરક છે?
 
તેણે કપડા ધોયા. અને તેણે કપડા ધોવા પડ્યા.
 
પપ્પુ : મેડમ પહેલા વાક્યમાં વ્યક્તિના કુંવારા હોવાનો, અને બીજા વાક્યમાં તે વ્યક્તિ પરણિત હોવાની ખબર પડે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Neha Kakkar Birthday: નેહા કક્કર આ રીતે બની ગઈ બોલીવુડનુ હિટ મશીન, સંઘર્ષભર્યુ હતુ નેહાનુ બાળપણ