World Laughter Day- ગુજરાતી જોક્સ- પતિનું નામ શું છે

રવિવાર, 3 મે 2020 (12:07 IST)
ગામડની સ્ત્રી આધાર કાર્ડ બનાવા માટે જાય છે 
 
ઓપરેટર 
 
તમારા પતિનું નામ શું છે 
 
સ્ત્રી : 3 ગનજી + 3 ગનજી= કેટલાં ?? 
 
ઓપરેટર - આ કેવું નામ છે? 
 
પાછળ એક કાકા ઉભો હતો તે - 3 ગનજી + 3 ગનજી= છગનજી 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ ગુજરાતી જોક્સ- pati patni jokes