Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Lemon for Uric Acid: વધી ગયો છે યુરિક એસિડ, કંટ્રોલ કરવા માટે આ રીતે પીવો નીંબૂ પાણી

Lemon for Uric Acid: વધી ગયો છે યુરિક એસિડ, કંટ્રોલ કરવા માટે આ રીતે પીવો નીંબૂ પાણી
, મંગળવાર, 2 ઑગસ્ટ 2022 (15:44 IST)
Lemon for Uric Acid: આપણે જે પણ ખાઈએ કે પીવે છે તેનાથી શરીરમાં યુરિક એસિડ બને છે. તેને શરીરથી કાઢવાનો કામ કિડની કરે છે. પણ ઘણી વાર જ્યારે શરીરમાં યુરિક એસિડ વધારે વધી જાય છે તો કિડની પણ તેને બહાર કાઢવામાં ફેલ થઈ જાય છે. તેથી નીંબૂ પાણી ખૂબ ફાયદાકારી હોઈ શકે છે. 
 
લીંબૂ પાણીથી દૂર થાય છે યુરિક એસિડની સમસ્યા 
હેલ્થ એક્સપર્ટસના મુજબ લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. જે વધેલા યુરિક એસિડને ઓછા કરવામાં કારગર હોય છે. તેના માટે દરરોજ લીંબુ પાણીનો સેવન કરવો. તેનાથી ખૂબ આરામ મળશે. તેના માટે લીંબુ પાણીથી વજન કંટ્રોલ કરવામાં પણ મદદ મળશે. 
 
 
ખાલી પેટ કરવો લીંબુ પાણીનો સેવન 
યુરિક એસિડની સમસ્યાથી છુટકારો મેળવવા માટે શરીરને હાઈટ્રેટ રહેવો ખૂબ જરૂર હોય છે. તેના માટે દરરોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ નિચોવીને તેમાં ખાંડ અને સંચણ નાખી લીંબો પાણી બનાવો અને પી લેવો. તેનાથી યુરિક એસિડથી ખૂબ જલ્દી આરામ મળે છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Sweets- ઘરે સરળતાથી બની જાય છે બે પ્રકારની મિઠાઈ, તહેવારમાં છે બેસ્ટ ઑપ્શન