Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 23 April 2025
webdunia

Moong Dal: આ લોકોને ભૂલીને પણ નહી કરવો જોઈએ મગની દાળનો સેવન

Moong Dal
, શુક્રવાર, 22 જુલાઈ 2022 (14:14 IST)
Side Effects Of Moong Dal: દાળ ખાવી આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી ગણાય છે. દરેક પ્રકારની દાળમાં પ્રોટીન સાથે ઘણા એવા ઘણા પોષક તત્વ છે જે શરીર માટે ખૂબ ફાયદાકારી ગણાય છે. તેમજ મગની દાળનાં ફાયદાકારી ફાઈબર, પ્રોટીન, વિટામિન, કોપર, ફોલેટ, વિટામિન સી, પોટેશિયમ વગેરે ગુણ હોય છે. તેનો સેવન કરવાથી બ્લ્દ પ્રેશર પણ કંટ્રોલ થાય છે. પણ શું તમને ખબર છે કે કેટલાક લોકો માટે મગની દાળનુ સેવન ખૂબ નુકશાનકારી થાય છે. જી હા અમે તમને જણાવીશ કે કયાં લોકોને મગની દાળનુ સેવન નહી કરવો જોઈએ. ચાલો જાણીએ છે. 
 
આ લોકોને નહી કરવો જોઈએ મગની દાળનુ સેવન 
લો બ્લ્ડ પ્રેશરની સમસ્યા થતા મગની દાળ ખાવી નુકશાનકારી હોઈ શકે છે. મગની દાળમાં કેટલાક એવા તત્વ હોય છે. જે બ્લ્ડ પ્રેશરને ઓછુ કરવાનુ કામ કરે છે. તેથી એવા લોકો બ્લ્ડ શુગરની સમસ્યાથી ઝઝૂમી રહ્યા લોકોને તેનો સેવન કરવાથી પરેજ કરવો જોઈએ. 
 
લો બ્લ્ડ પ્રેશર 
હાઈ બ્લ્ડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે મગની દાળનુ સેવન ખૂબ ફાયદાકારી થાય છે પણ જો તમને લો બલ્ડ પ્રેશરની સમસ્યા છે તો મગની દાળ ખાવાથી બચવો જોઈએ. તેનો સેવન તમારા માટે નુકશાનકારી થઈ શકે છે. 
 
હાઈ યુરિક એસિડ 
શરીરૢાઅં યુરિક એસિડનો સ્તર વધતા પર મગની દાળ ખાવાથી બચવો જોઈએ. દાળમાં પ્રોટીનની માત્રા વધારે હોય છે તેના કારણે તમારી શરીરમાં યુરિક એસિડનો સ્તર વધી શકે છે. તેથી હાઈ યુરિક એસિડની સમસ્યાથી ઝઝૂમી રહ્યા લોકોને મગની દાળ ખાવાથી પરેજ કરવો જોઈએ. 
 
કિડની સ્ટોન 
કિડની સ્ટોનની સમસ્યામાં ખાવા-પીવાની કાળજી ન રાખવાથી તમારી પરેશાનીઓ વધી શકે છે. મગની દાળનુ વધારે સેવન કિડની સ્ટોનમાં ખૂબ નુકશાનકારી ગણાય છે. તેમાં પ્રોટીન અને ઑક્સલેટની માત્રા વધારે હોય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Flaxseed For High Blood Pressure: બસ 1 ચમચી અળસીના સેવનથી કંટ્રોલ થશે બ્લડ પ્રેશર, જાણો કેવી રઈતે કરશો સેવન