Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શિયાળામાં લીલા ચણા ખાવાના ફાયદા

શિયાળામાં લીલા ચણા ખાવાના ફાયદા
, ગુરુવાર, 24 નવેમ્બર 2022 (15:02 IST)
શિયાળામાં મળતા લીલા ચણા ખૂબ સ્વાદિષ્ટ હોય છે જેનો પ્રયોગ શાક, ઘણા પ્રકારના વ્યંજન અને ચટણીઓ બનાવવામાં કરાય છે અને તેને કાચા કે બાફીને કે શેકીને ખાવાનો મજા જ જુદો છે. પણ તમે તેના આ 5 ફાયદા નહી જાણતા હશો જરૂર જાણો 
 
1. લીલા ચણા ફાઈબરથી ભરપૂર હોય છે જે તમારા પાચન તો સારુ બનાવે છે સાથે જ વજન ઓછુ કરવામાં પણ આ મદદગાર હોય છે. આ બ્લ્દ શુગરના યોગ્ય સ્તરને બનાવી રાખવામાં પણ લાભકારી છે. 
 
2. વિટામિન ઈ થી ભરપૂર હોવાના કારણે લીલા ચણા તમારી આંખો માટે પણ ફાયદાકારી છે તમારા વાળ અને ત્વચાની કરચલીઓને ઓછુ કરવા અને યુવાન રાખવામાં મદદગાર છે. 

3. આ સિવાય તે વાળ અને ત્વચાની કરચલીઓ ઘટાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. 
 
4.  ડૉક્ટરો પણ તેને ખાવાની સલાહ આપે છે. રોજ લીલા ચણાનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. 

5. લીલા ચણામાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ભેજ, ફાઇબર, આયર્ન અને વિટામિન્સ જેવા તત્વો હોય છે જે આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખે છે. 
(Edited By- Monica Sahu)

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Shoes Smell: શું તમારા જૂતાથી પણ આવે છે દુર્ગંધ, આ સરળ રીતે મળશે છુટકારો