Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચા પીધા બાદ ભૂલથી ન કરો આ કામ, કેંસર જેવા રોગોનો ખતરો થઈ જાય છે

ચા પીધા બાદ ભૂલથી ન કરો આ કામ, કેંસર જેવા રોગોનો ખતરો થઈ જાય છે
, બુધવાર, 23 નવેમ્બર 2022 (10:33 IST)
Drink Water After Having Tea in gujarati: ચા વધારેપણુ લોકોની પસંદની ડ્રિંક છે. એક કપ ચા સવારે મળી જાય તો મૂડ ફ્રેશ થઈ જાય છે. થાક અને સ્ટ્રેસ દૂર કરવા માટે લોકો સવારે અને સાંજે ચા પીવે છે. પણ કેટલાક લોકો એક દિવસમાં 4-5 કપ ચા પી જાય છે. ખાસ કરીને ઓફિસમાં બેસ્યા-બેસ્યા લોકો સૌથી વધારે આ ડ્રિંકનુ સેવન કરે છે. વધારે ચા ના વધારે સેવન નુકશાનકારી (Tea side effects)  છે. તેનાથી ગંભીર રોગો થઈ શકે છે. 
 
-  ચા સાથે ઘણા લોકો સિગરેટનુ સેવન કરે છે જે ખૂબજ નુકશાનકારી છે. ચા સાથે સિગરેટના ધુમાડા કાઢવાથી કેંસર જેવા ગંભીર રોગો થઈ શકે છે. 
-  ચા પીધા પછી તરત હ પાણી પીવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. જેમ કે પેટમાં ગેસ બની શકે છે. પેટમાં દુખાવો, પેટનું ફૂલવું, પેટ ફૂલવું, કબજિયાત વગેરેની સમસ્યા થઈ શકે છે. ચા પછી તરત જ વધુ પડતું ઠંડુ પાણી પીવાથી પેટમાં અલ્સર થઈ શકે છે.

(Edited By-Monica Sahu) 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શિયાળામાં એડિઓ ફાટવાથી થઈ છે હાલત ખરાબ તો આ ટિપ્સ છે તમારા કામની