Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

EPFO Rules Change: નવા વર્ષમાં EPFO થી સંકળાયેલા મહત્વના ફેરફાર નોકરીયાત માટે મોટા સમાચાર

epfo
, શુક્રવાર, 3 જાન્યુઆરી 2025 (12:10 IST)
EPFO Rules Change: વર્ષ 2025 માં નોકરીયાત લોકો માટે ભવિષ્ય નિધિ સંગઠન   (EPFO)ના ઘણા મહત્વપૂર્ણ ફેરફાર ચર્ચામાં છે. આ ફેરફાર ન માત્ર ઈપીએફ ખાતાથી પૈસા કાઢવાની પ્રક્રિયાને સરળ બનાવશે. પરંતુ લોકોને તેમના ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત રાખવામાં પણ મદદ કરશે. જો તમે કામ કરો છો, તો આ ફેરફારોની સીધી અસર તમારી બચત અને નાણાકીય આયોજન પર પડી શકે છે.
 
EPFમાંથી પૈસા ઉપાડવાનું સરળ બનશે
પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન ઈપીએફ ઉપાડની પ્રક્રિયાને પહેલા કરતા વધુ સરળ અને ડિજિટલ બનાવવાની યોજના ધરાવે છે. આનાથી નોકરી કરતા લોકો માટે તેમના ભંડોળનો ઉપયોગ કરવાનું સરળ બનશે, ખાસ કરીને તબીબી કટોકટી અથવા અન્ય આવશ્યક ખર્ચાઓ માટે.
 
ડિજિટલ સેવાઓનું વિસ્તરણ
EPFO ડિજિટલ સેવાઓનો વિસ્તાર કરવાની તૈયારી કરી રહ્યું છે. હવે તમારા પીએફ ખાતા સાથે સંબંધિત માહિતી અને વ્યવહારો મોબાઈલ એપ અને પોર્ટલ દ્વારા સરળતાથી એક્સેસ કરી શકાશે. આ સુવિધા નોકરીયાત લોકોનો સમય અને મહેનત બચાવશે.
 
વ્યાજ દરમાં ફેરફારની શક્યતા
વર્ષ 2025માં EPFના વ્યાજ દરોમાં ફેરફાર થવાની સંભાવના છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarat New District: રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના આ નિર્ણયનો લોકો કરી રહ્યા છે વિરોધ