Publish Date: Wed, 01 Jun 2022 (15:56 IST)
Updated Date: Wed, 01 Jun 2022 (15:58 IST)
કેન્દ્રના ઉર્જા મંત્રાલયે પંદર દિવસમાં બીજીવાર પોતાની સત્તાનો ઉપયોગ કરીને વીજ કંપનીઓને તેમના યુનિટદીઠ ચાર્જમાં ૨૦ પૈસાનો વધારો કરવાની છૂટ આપી છે.
કંપનીઓને તેમના વીજદરમાં યુનિટદીઠ ૨૦ પૈસા વધારી દેવાની છૂટ આપી છે. ખાનગી વીજ ઉત્પાદન કંપનીઓને પણ તેનો લાભ મળશે.
કેન્દ્રના ઉર્જા મંત્રાલયે પંદર દિવસમાં બીજીવાર પોતાની સત્તાનો ઉપયોગ કરીને