Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અંબાણી ખરીદશે આલિયા ભટ્ટની આ કંપની

અંબાણી ખરીદશે આલિયા ભટ્ટની આ કંપની
, સોમવાર, 17 જુલાઈ 2023 (15:13 IST)
- અંબાણી ખરીદશે આલિયા ભટ્ટની આ કંપની 
આગામી 10 દિવસમાં ડીલ ફાઇનલ થવાની આશા છે
- આલિયા ભટ્ટની કંપની એડ-એ-મમ્મા ખરીદી શકે છે
 
રિલાયંસ ઈડ્સ્ટ્રી સતત નાની-મોટી કંપનીઓના અધિગ્રહણ કરી રહી છે. વ્યવસાયના વિસ્તરણ માટે રિલાયંસ સતત બીજી કંપનીઓંની સાથે ભાગીદારી કરી રહી છે. આ ક્રમમાં રિલાયન્સની રિટેલ બ્રાન્ચ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની કંપની ખરીદવા જઈ રહી છે.
 
મુકેશ અંબાણીની કંપની ટૂંક સમયમાં બોલીવુડ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી આલિયા ભટ્ટની કંપની એડ-એ-મમ્મા ખરીદી શકે છે. આ કંપની અંગેની વાતચીત અંતિમ તબક્કામાં છે. આગામી 10 દિવસમાં ડીલ ફાઇનલ થવાની આશા છે. આ ડીલ બાદ રિલાયન્સ રિટેલમાં ચાઈલ્ડ એપેરલ પોર્ટફોલિયો વધશે.
 
આલિયાના ચાઈલ્ડ વિયરા બ્રાંડનો અધિકરણા કરી રહી છે. આલિયાની ચાઈલ્ડ વેર બ્રાન્ડ હસ્તગત કરવામાં આવનાર છે. એવું માનવામાં આવે છે કે આ ડીલ 300-350 કરોડમાં થઈ શકે છે. રિલાયન્સ આલિયાની કંપની રાદ-એ-મમ્મા હસ્તગત કરીને તેના બાળકોના વસ્ત્રોના પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવવાની યોજના બનાવી રહી છે. માનવામાં આવે છે કે ટૂંક સમયમાં આ ડીલ ફાઈનલ થઈ જશે.

Edited By-Monica Sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજકોટમાં પરીક્ષા આપતા સમયે જ વિદ્યાર્થી ઢળી પડ્યો, હાર્ટ-એટેકથી મોત થયુ હોવાની શંકા