Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Hair fall and Dandruff -ખરતાં વાળ અને ખોડો મટાડવા શું કરવું?

, ગુરુવાર, 7 જુલાઈ 2022 (19:35 IST)
આધુનિક ભાગદોડની લાઈફમાં વાળ ખરવાની સમસ્યાથી મોટાભાગની મહિલાઓ જ નહી પણ પુરૂષો પણ હવે અસરગ્રસ્ત બન્યા છે. વાળ ખરવાની બાબતથી મહિલાઓ સૌથી વધુ ચિંતિત જોવા મળે છે અને આ એક સામાન્ય સમસ્યા તરીકે ઉભરીને બહાર આવી છે. સવારમાં નહાવા ગયા બાદ જ્યારે પુરૂષો અને મહિલાઓ બહાર નીકળે છે ત્યારે ઘણી સંખ્યામાં વાળ ખરી પડેલા જોવા મળે છે. ત્યારે તેમને ખૂબ દુ:ખ થાય છે. વાળ ખરી જવા માટે જુદા જુદા કારણો જવાબદાર છે. અત્યંત ભાગદોડ ભરી લાઈફમાં આની કાળજી લેવામાં સફળતા મળતી નથી. અન હેલ્ધી લાઈફ સ્ટાઈલ અને ખાવાપીવાની ખરાબ ટેવ વાળ ખરવા માટે કારણભૂત છે.
webdunia
વાળ ખરવાની સમસ્યા માટે કયા કયા પરિબળો જવાબદાર છે તેને લઈને કરવામાં આવેલ અભ્યાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમા જાણવા મળ્યુ છે કે જંકફૂડ પણ વાળ ખરવામાં ભૂમિકા ભજવે છે. હેલ્ધી હેર તરફ આગળ વધવાનું પ્રથમ પગલુ હેલ્થી ડાયટ છે. સાથે સાથે નિયમિત કસરત છે. ઘઉં, મકાઈ, ચોખા જેવી પ્રોટીન ધરાવતી ચીજવસ્તુઓને નિયમિત રીતે ભોજનમાં આવરી લેવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત વટાણામાં પ્રોટીનનું ભરપૂર પ્રમાણ હોય છે. પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી સ્કીન હેલ્ધી રહે છે. સાથે સાથે વાળની જડને અનહેલ્ધી.
 
ગરમ તેલના મસાજથી પણ વાળને મજબૂત બનાવવામાં મદદ મળે છે. માથમાં એકથી બે કલાક સુધી તેલને રાખી મુકવાની બાબત ઉપયોગી બને છે. કારણ કે આનાથી વાળની જડ મજબૂત બને છે. સાથે સાથે વાળને જરૂરી પોષણ તત્વો પણ મળે છે.
webdunia
નાળિયેલ, આંબળા, નીમ અથવા ઓલિવ ઓઈલનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ત્રીજા પરિબળમાં ટેન્શનને દૂર રાખવાની બાબત પણ જોડાયેલી રહેલી છે. મેડીટેશન, યોગા અને નિયમિત કસરત પણ ઉપયોગી બનેલી છે. નિયમિત રીતે હેરફેર ખૂબ ઉપયોગી સાધન તરીકે છે. હેલ્ધી લાઈફ સ્ટાઈલને જાળવી રાખવમાં આવે તે અતિ જરૂરી છે. નિષ્ણાતોનુ કહેવુ છે કે હેલ્ધી લાઈફ સ્ટાઈલ એકંદરે ફીટ રાખે છે. જેથી પૂરતા પ્રમાણમાં ઊંઘ અને ભાગદોડની લાઈફને ઘટાડવી જોઈએ. અપૂરતી ઊંઘ વાળ ખરવામાં પરિબળ સમાન છે. ઉપરાંત ધૂમ્રપાન અને શરાબ પણ હેરલોસની સમસ્યા વધારે છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગોળ અને જીરાનુ પાણી ચરબી ઓછી કરવા સાથે અનેક બીમારીઓથી બચાવશે