Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Beauty Care - ગોરા થવુ હોય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

Beauty Care - ગોરા થવુ  હોય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય
, શુક્રવાર, 10 નવેમ્બર 2017 (09:55 IST)
સુંદર જોવાનો સપનો દરેક છોકરીનો હોય છે. દરેક સમયે એ પોતાને બીજાથી વધારે ખૂબસૂરત જોવા ઈચ્છે છે અને એને જોઈને બધા એને બ્યૂટીફુલ કહે એમ ઈચ્છી છે. ગ્લોઈંગ અને ડાઘ વગરની ત્વચા દરેક કોઈને ગમે છે. એના માટે એ પાર્લર જઈને મોંઘા ફેશિયલ કે સ્કિન ક્લીનિક જઈને બ્યૂટી ટ્રીટમેંટ લે છે. પણ ક્યારે એ ટ્રીટમેંટના સાઈડ્ ઈફેક્ટસ પણ થાય છે. તમે ઘરે જ કોઈ ઘરેલૂ ઉપાય અજમાવીને તમારી સાંવળી ત્વચાને ગોરા કરે શકો છો. જાણો એ ઘરેલૂ ઉપાય 
 
સંતરાના પાવડર 
 
જે રીતે સંતરા ફળ ખાવામાં ઘણા રોગોથી છુતકારો આપે છે એમ જ એના છાલટા  ખૂબસૂરતી માટે લાભકારી છે. એના માટે સંતરાના છાલટાને ધૂપમાં સુકાવીને વાટી લો. અઠવાડિયામાં બે ત્રણ ચમચી પાવડરમાં થોડા દહીં કે દૂધ મિક્સ કરી ચેહરા પર લગાડો. 30 મિનિટ પછી સાફ પાણીથી ધોઈ લો. 
webdunia

ટોનિંગ  ફંડા
રાતમાં સૂતા પહેલા ચેહરાને ટોનર લગાવતા ના ભૂલો. આવું રોજ કરવાથી ચેહરામાં કસાવટ આવે છે અને ચેહરા ચમકી ઉઠે છે. 
webdunia

નીંબૂના રસ 
જો તમારા ચેહરા પર ડાઘ છે તો એનાથી છુટકારો મેળવવા તમે મોંઘી ક્રીમ લગાડો છો જેથી તમે સુંદર થઈ જાઓ પણ આવું નહી થાય છે. આથી તમે ઘરે નીંબૂના ઉપયોગ કરી શકો છો. એના માટે રોજ નીંબૂને કાપીને ચેહરા પર ઘસો. અને 30 મિનિટ પછી એને સાફ પાણીથી ધોઈ લો. આથી તમારા ચેહરા પર નિખાર આવશે. 
 
webdunia

દહીં
દહીં જે રીતે ખાવમાં લાભકારી હોય છે એને ખાવાથી ઘણા રોગોથી છુટકરો મળે છે. એ જ રીતે ત્વચા માટે પણ ઘણા લાભકારી છે. એના માટે દહીં ને ફેંટીને ચેહરા પર લગાડો . થોડા સમય પછી  ચેહરાને સાફ પાણીથી ધોઈ લો. આથી તમારા ચેહરામાં ચમક આવી જશે. 
 
webdunia

ગાજર માસ્ક 
સેહત બનાવા માટે  ગાજર પણ તમારી સુંદરતાને પણ નિખારશે.એના માટે ગાજરને પાતળું વાટીને પછી આ પેસ્ટને ચેહરા પર લગાડો અને સૂકયા પછી એને સાફ પાણીથી ધોઈ લો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

યોગા ફોર બ્યુટી ઓફ બોડી