Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બ્યુટી ટિપ્સ - નારિયળ તેલ અને બેકિંગ સોડાથી આ રીતે તમારી ત્વચાને ખૂબસૂરત બનાવો

બ્યુટી ટિપ્સ - નારિયળ તેલ અને બેકિંગ સોડાથી આ રીતે તમારી ત્વચાને ખૂબસૂરત બનાવો
, મંગળવાર, 26 સપ્ટેમ્બર 2017 (10:10 IST)
દરેક મહિલા ઈચ્છે છે કે એ સુંદર જોવાય. સુંદર જોવાવા માટે એ ઘણા પ્રોડકટ પણ યૂજ કરે છે પણ આ પ્રોડક્ટના ઘણા સાઈડ ઈફેક્ટસ હોય છે . જો તમે ખૂબસૂરત ત્વચા મેળવા ઈચ્છો છો તો અમે તમારા માટે એક એવું ફેશિયલ પેક લઈને આવ્યા છે જેનાથી તમે ત્વચાને ખૂબસૂરત બનાવી શકો છો. આ ફેશિયલ પેકને બનાવા માટે તમને માત્ર નારિયળ તેલ અને બેકિંગ સોડા જોઈએ. આવો જાણી જેવી રીતે બને છે આ ફેશિયલ પેક.... 
webdunia
સામગ્રી- 
2 ચમચી નારિયળ તેલ 
1 ચમચી બેકિંગ સોડા 
webdunia
વિધિ- સૌથી પહેલા એક વાટકીમાં નારિયળ તેલ અને બેકિંગ સોડા નાખી પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને તમારા ચેહરા પર લગાડો અને 5 મિનિટ સુધી મસાજ કરો. મસાજ કર્યા પછી ચેહરાને હૂંફાણા પાણીથી ધોવું. નારિયળ તેલ ત્વચાને હાઈટ્રેટ કરી નાખે છે. આથી પેક લગાડ્યા પછી માસ્ચરાઈજરઓ ઉપયોગ ન કરવું. આ પેકનો ઉપયોગ કર્યા પછી તમારા ખીલ , ડાઘ ધબ્બા અને ઘણા ચેહરાથી સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહિલાઓના સેકસના આનંદને બમણા કરશે આ તેલ