Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બ્યુટી ટીપ્સ - કરચલીઓ દૂર કરવા માટે ઘરેલૂ ઉપાય

beatuty tipsકરચલીઓ દૂર કરવા માટે ઘરેલૂ ઉપાય

બ્યુટી ટીપ્સ - કરચલીઓ દૂર કરવા માટે ઘરેલૂ  ઉપાય
, મંગળવાર, 7 નવેમ્બર 2017 (14:16 IST)
1. ઘરે કરચલીઓ   દૂર કરવા માટે ઘરેલૂ ઈંડાના યોકને  સપ્તાહમાં  એકવાર ચહેરા પર  10 મિનિટ માટે લગાવો. મધ , ઓલિવ આયલ અને મલાઈ લગાવવાથી સારા રિજ્લ્ટ મળે છે .સપ્તાહમાં એકવાર નરિશિંગ માસ્ક લગાવો. ખાટા ફળ ખાવો અને કરચલીઓ દૂર કરો . દૂધથી તૈયાર ફેસ પેક લગાવવો. 
 
2.કરચલીઓ ઉંમર સાથે વધે છે,તેથી ચહેરાની નમી આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.તમારી ત્વચા રોજિંદા દૂધથી મસાજ કરો. તેથી તેની શુષ્કતા દૂર થાય. આયુર્વેદ અનુસાર હળદર,મસૂર દાળનો લોટ ,દૂધ અને પાણી મિશ્રણ કરી પેક બનાવવા .તેના કેટલાક - થોડા દિવસ પર મૂકી ચહેરો પર લગાવવથી એજિંગ ઘટાડી શકાય છે.હળદર ત્વચા ગ્લો લાવે છે .મસૂર દાળ ત્વચા પર પોષણ પૂરૂ પાડે છે . 
 
3.ત્વચાને અંદરથી તંદુરસ્ત બનાવવા દૈનિક દૂધ પીવું જોઇએ. દૂધ હાડકા મજબૂત  રાખે છે અને શરીરને વૃદ્ધ થવાથી  અટકાવે છે 
 
Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અકબર બીરબલની વાર્તા - ઉંટની ગરદન વાંકી કેમ ?