Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ જગ્યાઓ પર સ્પ્રે કરવાથી આખો દિવસ રહેશે પરફ્યૂમની સુગંધ

આ જગ્યાઓ પર સ્પ્રે કરવાથી આખો દિવસ રહેશે પરફ્યૂમની સુગંધ
, રવિવાર, 27 ઑક્ટોબર 2019 (14:23 IST)
તમે હમેશા આ વાતથી પરેશાન રહેતા હશો કે પરફ્યૂમ લગાવતા સિવાય તેમની સુગંધ શા માટે ખત્મ થઈ જાય છે. મોંઘુ અને સારા બ્રાંડનો પરફ્યૂમ ખરીદવા સિવાય પ તમને નિરાશા હાથ લાગે છે. બીજાથી પરફ્યૂમની આવનારી સુગંધથી તમે આ વિચારમાં ડૂબી જાઓ છો કે આખેર આવું શું કરવાની જરૂર છે જેનાથી પરફ્યૂમની સુગંધ લાંબા સમય સુધી ટકી શકે. જો તમે પણ તમારા પરફ્યૂમની સુગંધને લાંબા સમય સુધી ટકાવી રાખવા ઈચ્છો છો તો આ વાત પર ધ્યાન આપવા જરૂરી છે કે તમે શરીરના કઈ ભાગ પર સ્પ્રે કરી રહ્યા છો. 
 
બૉડીના તે સ્પૉટ પસંદ કરવું જ્યાં સુગંધ ટકી રહેશે મોડે સુધી 
બધાને દિવસભત મહકતો અને ફ્રેશ રહેવુ પસંદ છે. સારા બ્રાંડના પરફ્યૂમ ખરીદવાથી લઈને તેને કોઈ લોશનમાં મિક્સ કરીને લગાવવા જેવી ખૂબ આઈડિયા છે જે લાંબા સમય સુધી સુગંધ જાણવી રાખવાના વાદો કરે છે. પણ આ સમયે આ સૌથી વધારે જરૂરી વાત હોય છે કે તમે પરફ્યૂમ અપ્લાઈ કયાં કરો છો. જી હા તમે સાચું વાંચ્યુ કે તમારા શરીરના કેટલાક ભાગ એવી છે જે પરફ્યૂમને સારી રીતે ડિફ્યૂજ કરે છે અને જેના કારને તમારી બૉડી આખો દિવસ સુગંધિત રહે છે. 
 
કોણીના અંદરી ભાગમાં કરો સ્પ્રે 
કોણીની અંદરના ભાગમાં કરવું સ્પ્રે અમે બધા કલાઈ પર પરફ્યૂમ છાંટે છે અને વિચારે છે કે આ સારું જગ્યા છે. પણ તેના કરતા કોણીના અંદરનો ભાગ. આ જગ્યા ગર્માહટ પેદા કરે છે જેના કારણે તમારું પરફ્યૂમ વધારે સમય ટકે છે. 
 
કાનની પાછળ 
કાનની પાછળ ઉપરી ભાગમાં તમે પરફ્યૂમ સ્પ્રે કરી શકો છો. આ જગ્યા પર પણ પરફ્યૂમ લાંબા સમય સુધી ટકે છે. સામાન્ય રીતે આ જગ્યા ઑયલી થઈ જાય છે જે પરફ્યૂમને ખૂબ સમય સુધી જાણવી રાખવામાં મદદ કરે છે. 
 
નાભિ 
નાભિ તમારા બેલી બટન કે નાભિથી બહુ વધારે હીટ નિકળે છે આ કારણે આ પરફ્યૂમ લગાવવા માટે બેસ્ટ સ્પૉટ છે. આવતા સમયે તમે જ્યારે પણ પરફ્યૂમ લગાવો ત્યારે બેલી બટનમાં લગાવવું ન ભૂલવું. 
 
ઘૂંટણની પાછળ 
ઘૂંટણની પાછળ જે રીતે તમે કોણીના અંદર પરફ્યૂમ લગાવો છો ઠીક તેમજ તમારા ઘૂંટણની અંદરના ભાગમાં પણ પરફ્યૂમ લગાવવાની જરૂર છે. આ ભાગ પણ હીટ અને ઑયલ બન્ને જનરેટ કરે છે તેથી આ પરફ્યૂમને લાંબા સમય સુધી જાણવી રાખવા માટે સારું સ્પૉટ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Diwali 2019 - દિવાળીમાં આ રીતે કરો કરો આંખ, વાળ અને સ્કીનની કેયર