Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Step to Step ઘરે ફેશિયલ કરવાના 5 સરળ સ્ટેપ

Step to Step ઘરે ફેશિયલ કરવાના 5 સરળ  સ્ટેપ
, રવિવાર, 20 ઑક્ટોબર 2019 (13:31 IST)
છોકરીઓ તેમના ચેહરાની ખૂબસૂરતી વધારવા માટે ફેશિયલ કરાવે છે. આમ તો ફેશિયલથી સ્કિન સેલ્સમાં બ્લ્ડ સર્કુલેશન તેજ હોય છે. અને ડેડ સેલ્સ હટે છે જેનાથી ત્વચા ચમકદાર બને છે. જરૂરી નહી પાર્લરમાં પૈસા ખર્ચ કરીને કેશિયલ કરાવાય. તમે ઘરે કેટલાક સરળ સ્ટેપ ફૉલો કરી ફેશિયલ કરી શકો છો. કોશિશ કરો કે તમે ફેશિયલ રાત્રે કરવું, તેનાથી ગ્લો વધારે આવશે. જો સહી રીતે ફેશિયલ કરાવ્યું હોય તો યો સ્કિન પર ગ્લો આવે છે . આજે અમે તમને ઘરે ફેશિયલ કરવાના સરળ સ્ટેપ જણાવીશ 
1. ક્લીંજિંગ 
હેયરબેંદ કે બ ઑબી પોનીના ઉપયોગ કરીને ચેહરાથી વાળને પાછળ કરી લો. હવે ક્લીંજરની મદદથી ચેહરા સાફ કરવું જેથી ત્વચાથી મેકઅપ અને ધૂળ-માટી સાફ થઈ જાય. ચેહરાની સાથે-સાથે ગર્દનને પણ સાફ કરવું. 
 
2. સ્ક્રબ
તમે ઈચ્છો તો હોમમેડસ સ્ક્રબના ઉપયોગ પણ કરી શકો છો. જો તમારી નાક પર બ્લેકહેડસ છે તો વાષ્પ લો જેથી ત્વચાના પોર્સ ખુલી જાય. પછી 2-3 મિનિટ સુધી સ્ક્રબ કરવું. 
 

3. ટોનર 
સ્ટીમ પછી ત્વચાના પોર્સ ખુલી જાય છે. તેને બંદ કરવું બહુ જરૂરી છે જેથી તેમાં ગંદગી ન જઈ શકે. તેના માટે ગુલાબ જળને કૉટનની મદદથી ચેહરા પર લગાવો. 
webdunia
4. માસ્ક 
ટોનર પછી ચેહરા પર માસ્ક લગાવો. તમારી સ્કિન ટોનના હિસાબે પેક લગાવો અને 15 મિનિટ પછી ધોઈ લો. 
webdunia
5. મસાજ 
આખરે સ્ટેપ છે મસાજ. મસાજ કરવાથી બ્લ્ડ સર્કુલેશન વધશે અને ત્વચા પર જામેલી મેલ દૂર થશે. ક્રીમ કે પછી ઑલિવ ઑયલની સાથે ચેહરાની મસાજ કરવી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લવિંગ - તમારી અનેક હેલ્થ સમસ્યાઓને કરશે દૂર