Publish Date: Fri, 09 Aug 2019 (14:23 IST)
Updated Date: Fri, 09 Aug 2019 (14:24 IST)
ત્રણ મેચની સીરીજનો પ્રથમ વનડે વરસાદની ભેંટ ચઢી ગયું છે. ગુયાનાના પ્રેવિડેંસમાં ભારતાને વેસ્ટઈંડીજની ટીમ પ્રથમ વન ડે માટે આમે-સામે હતી. પણ શરૂઆતમાં વરસાદના કારણેથી સાંજે સાત વાગ્યા શરૂ થનાર મેચને ભારતીય અ સમયાનુસાર રાત્રે 9 વાગ્યે શરૂ કરાયું.
વરસાદથી બાધિત પ્રથમ વનડેમાં ભારતએ ટૉસ જીતીને વેસ્ટઈંડીજના બેટીંગનો આમંત્રણ આપ્યુ. વરસાદ અને મેદાન ભીનું થવાના કારણે મેચ 34 ઓવરનો કરી નાખ્યું છે . પણ વરસાદના છુપાછિપીના કારણે મેચ ઘણી વાર શરૂ થઈને રોકવું પડ્યું. વચ્ચે મેચ ફરીથી શરૂ થયું અન વેસ્ટઈંડીજએ 12 ઓઅવરની રમતમાં 50 રનથી વધારે બનાવ્યા હતા. પણ એક વાર ફરી વરસાદ શરૂ થઈ અને ખૂબ રાહ જોયા પછી મેચને રદ્દ કરવાનો ફેસલો કરાયું.
webdunia
Publish Date: Fri, 09 Aug 2019 (14:23 IST)
Updated Date: Fri, 09 Aug 2019 (14:24 IST)