Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

40 વર્ષ પછી કોઈ ટેસ્ટ સીરીજમાં ટીમ ઈંડિયાએ જીત્યા 2 ટેસ્ટ

40 વર્ષ પછી કોઈ ટેસ્ટ સીરીજમાં ટીમ ઈંડિયાએ જીત્યા 2 ટેસ્ટ
, રવિવાર, 30 ડિસેમ્બર 2018 (11:28 IST)
મેલબોર્ન- વિરાટસેના એ રવિવારે 5મા અને આખતે દિવસ સવારના સત્ર વરસાદથી ધુળી ગયા પછી ઑસ્ટ્રેલિયાએ બાકી 3 વિકેટ જલ્દી નિકાળતા ત્રીજો ટેસ્ટ 137 રનથી જીતીને 4 મેચની સીરીજમાં 2-1થી જીત મેળવી. બાર્ડર ગાવસ્કરએ ટ્રાફી પર કબ્જો કર્યું. 
 
ઓસ્ટ્રેલિયાએ 399 રના લક્ષ્યનો પીછો કરતા ચોથા દિવસની સમાપ્તિ સુધી 8 વિકેટ પર 258 રન બનાવી ભારત એ રાહ જોઈ. 5મા દિવસે સવારનો સત્ર વરસાદના કારણે ધુળી ગયો જેનાથી આશંકા થવા લાગી કે જેમજ રમત શરૂ થઈ ભારતીય બોલરોએ ઑસ્ટ્રેલિયાની પારીને 261 રન પર સમેટીની ભારતના ભાગમાં એતિહાસિક જીત નાખીૢ ભારતએ 4.3 ઓવરમાં બાકીના બન્ને વિકેટ કાઢી મેજબાન ટીમનો સંઘર્ષ સમાપ્ત કર્યું. 
 
ભારતએ આ રીતના 37 વર્ષના અંતરાલ પછી મેલબોર્ન ટેસ્ટ જીત્યું. તેને ઓસ્ટ્રેલિયામાં 40 વર્ષ પછી કોઈ ટેસ્ટ સીરીજમાં 2 ટેસ્ટ જીત્યા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વેબદુનિયા ગુજરાત સર્વે 2018 - તમારા મત મુજબ ગુજરાતની 2018ની સૌથી મોટી ઘટના કંઈ ? અને 2018ની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ કંઈ ?