દર વર્ષની જેમ આ વખતે પણ વેબદુનિયા સર્વેક્ષણ-2018ના માધ્યમથી પાઠક પોતાના પસંદગીની વ્યક્તિ, વર્ષની સૌથી મોટી ઘટના અને યાદગાર ઘટનાની પસંદગી કરી શકે છે. સર્વેક્ષણમાં વિવિધ વિષયો પર આધારિત 06 પ્રશ્નો આપવામાં આવ્યા છે. પાઠકોએ દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પોમાંથી કોઈ એકની પસંદગી કરવાની છે. સર્વેક્ષણ પછી પ્રાપ્ત પરિણામોના આધાર પર વિસ્તૃટ રિપોર્ટ વેબદુનિયા પર પ્રકાશિત કરવામાં આવશે. સર્વેક્ષણમાં 7 જાન્યુઆરી 2019 સુધી જ ભાગ લઈ શકો છો - સંપાદક