Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સૌરવ ગાંગુલીએ BCCIના અધ્યક્ષ પદ પરથી આપ્યુ રાજીનામુ, શુ રાજનીતિમા જોડાશે ?

સૌરવ ગાંગુલીએ BCCIના અધ્યક્ષ પદ પરથી આપ્યુ રાજીનામુ, શુ રાજનીતિમા  જોડાશે ?
નવી દિલ્હી. , બુધવાર, 1 જૂન 2022 (18:00 IST)
ભારતીય ક્રિકેટ બોર્ડ એટલે કે બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly Resigns) એ પોતાના પદ પરથી રાજીનામુ આપ્યુ છે. બંગાળ ટાઈગરના નામથી જાણેતા ગાંગુલીએ ટ્વીટ કરીને આ માહિતી આપી. પોતાની કપ્તાનીમાં ટીમ ઈંડિયાને 2003ના વર્લ્ડ કપમા પહોંચાડનારા ગાંગુલીએ કંઈક નવુ કરવાની યોજના બનાવી રહ્યા છે.  માહિતગાર તેને પોલિટિક્સમાં એંટ્રીના સંકેત બતાવી રહ્યા છે. 



Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એક સમયે સામ સામે થયેલા ગુજરાત અને દિલ્હીના શિક્ષણમંત્રી એક જ ગાડીમાં બેઠા, જીતુ વાઘાણી મનિષ સિસોદિયા સાથે પડછાયાની જેમ રહ્યાં