સિડની ભારતના ચોથા અને અંતિમ ટેસ્ટના ચોથા દિવસે રવિવારે ઑસ્ટૃએલિયાને પ્રથમ પારીમાં 300 રન બનાવી ટીમને ફોલોઑન આપ્યું.
- ખરાબ રોશનીના કારણે ટી બ્રેક પછી મેચ શરૂ નથી થયું.
-ઉસમાન ખ્વાજા અને આર્મોસ હેરિસએ ઑસ્ટ્રેલિયા માટે બીજી પારીની શરૂઆત
- પ્રથમ પારીમાં ઑસ્ટ્રેલિયાએ 300 રન પર ઑલઆઉટ કુળદીપએ 5 વિકેટ લીધા
- ઑસ્ટ્રેલિયાના નવમા વિકેટ પણ ગયું.
- બુમરાહએ ભારતને આઠમી સ અફળતા, પીટર હેડસકોબ પણ આઉટ
- દિવસના બીજા ઓવરમાં ઑસ્ટ્રેલિયાના પૈટ કમિંસેના રૂપમાં તેમનો સાતમો વિકેટ ગુમાવ્યો. કમિસ 25 રન બનાવી શમીની બૉલ પર આઉટ થયા.
- વરસાદ રોકાયા પછી ચોથા દિવસના મેચ શરૂ થઈ.
ભારતીય સમય અનુસાર સવારના 5.30 વાગ્યે મેચ થવાનો હતો પણ એકવાર ફરી વરસાદ શરૂ થઈ ગયો છે અને મેચ અટકાવવો પડ્યો.
આ પહેલા, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાનાર ટેસ્ટ મેચના ચોથા દિવસે ખરાબ રોશનીના કારણે શરૂ નહોતો થઈ શક્યો. ત્રીજા દિવસે ખરાબ રોશનીના કારણે વરસાદના કારણે મેચ અટકાવવામાં આવ્યો હતો ત્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 6 વિકેટના નુકસાને 236 રન હતા. ક્રીઝ પર પીટર હેડ્સકોમ્બ અને પૈટ કમિંસે
બેટીંગ કરી રહ્યા છે. ભારતે પહેલી ઈનીંગ્સમાં સાત વિકેટ પર 622 રન બનાવ્યા હતા.