Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

EngVsIRE - આયરલેંડની સામે 85 રનથી ઑલાઔટ થયું વર્લ્ડ ચેંપિયન ઈંગ્લેડ

EngVsIRE - આયરલેંડની સામે 85 રનથી ઑલાઔટ થયું વર્લ્ડ ચેંપિયન ઈંગ્લેડ
, બુધવાર, 24 જુલાઈ 2019 (18:46 IST)
વર્લ્ડ ચેંપિયન ઈંગ્લેંદ અને આયરલેંડના વચ્ચે ચારદિવસીય ટેસ્ટ મેચ લંડનના ળાર્દસ મેદાન પર રમાઈ રહ્યું છે. ટૉસ જીતીને પહેલા બેટીંગનો ફેસલો લીધું અને આયરલેંડની સામે આખી ટીમ માત્ર 85 રન પર આઉટ થઈ. જેલ લીધ 1 રન બનાવીને નૉટઆઉટ પરત આવ્યા. આયરલેંડની તરફથી ટીમ મુર્તાગએ પાંચ વિકેટ લીધા. જ્યારે માર્ક એડેરએ ત્રણ વિકેટ લીધા. 
 
ઈંગ્લેડની તરફથી વિશ્વ કપમાં શાનદાર પ્રદર્શન કરનારા જેસન રૉયએ આ મેચની સાથે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું. પણ માત્ર પાંચ રન બનાવીને આઉટ થયા. આ રીતે ઈંગ્લેંડ 8 રન પર તેમનો પ્રથમ વિકેટ ગુમાવ્યો. ટિમ મુર્તાગ એડેરએ મળીને ઈંગ્લિશ બેટગની કમર તોડી. રૉય પછી જોએ ડેનલી 23 રન બનાવીને આઉટ થયા બીજા બેટસમેન બન્યા. 
રોરી બંર્સ 6 રન બનાવીને આઉટ થયા અને આ રીતે ઈંગ્લેડએ 36 રન સુધી ત્રણ વિકેટ ગુમાવ્યા. 
 
કેપ્ટન જૉ રૂટ ઈંગ્લેન્ડ માટે ચોથું ઝટકો થયું.તેણે ફક્ત બે રન ફટકાર્યા હતા.  જોની બેરેસ્ટો, ક્રિસ વોક્સ અને મોઈન અલી એકાઉન્ટ ખોલ્યા વગર પછી પેવેલિયન પરત ફર્યા. ત્યારબાદ સેમ કેરેન અને સ્ટુઅર્ટ બ્રોડે ઇંગ્લેન્ડને 50 રન બનાવ્યા સ્ટુઅર્ટ બ્રોડના રૂપમાં ઇંગ્લેન્ડ 58 રનથી આઠમા ક્રમે હતો. આઇરિશ ક્રિકેટર બોયડ રેન્કિન, જેણે ઈંગ્લેન્ડ માટે રમ્યા હતા, તેણે સેમ કેરેનને આઉટ કર્યો અને ઇંગ્લેન્ડ 9 મા વિકેટ આપ્યો. ઓલ સ્ટોનને હરાવીને ઈંગ્લેન્ડની ઈનિંગ્સનો અંત.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Netflix ભારતીયો માટે લઈને આવ્યું 199 રૂપિયાનો સસ્તુ મોબાઈલ ઓનલી પ્લાન