Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બારડોલીમાં મંત્રીને બ્લેકમેલ કરી રહી હતી મહિલા, ટીવી શો જોઈને કરી પ્લાનિંગ

બારડોલીમાં મંત્રીને બ્લેકમેલ કરી રહી હતી મહિલા, ટીવી શો જોઈને કરી પ્લાનિંગ
, બુધવાર, 24 જુલાઈ 2019 (16:27 IST)
બારડોલીમાં બ્લેકમેલિંગનો હેરાન કરનાર કેસ સામે આવ્યું છે. જ્યાં એક મહિલાએ ટીવી શો જોઈને રાજ્યના એક મંત્રીને જ બ્લેકમેલ કરવા શરૂ કરી દીધું છે. મહિલાએ મંત્રી પર તેમની બેનની સાથે રેપ કરવાનો આરોપ લગાવતા એક કરોડ થી વધારે રૂપિયાની માંગણી કરી હતી. પણ શિકાયત મળ્યા પછી અરોપી મહિલાની 
ધરપકડ કરી લીધું. 
 
આરોપી મહિલાની ઓળખ 46 વર્ષીય પ્રવીણા બેનના રૂપમાં થઈ છે. પકડાઈ જતા પર મહિલાએ પોલીસને જણાવ્યુ કે તેને પૈસાની જરૂર હતી. તેથી તેને ટીવી શો ક્રાઈમ પેટ્રોલ જોઈને મંત્રીને બ્લેકમેલ કરવાની સાજિશ બનાવી. મહિલાએ બારડોલીથી વિધાયક અને ગુજરાતના કબીના મંત્રી ઈશવર સિંહ પરમારને બ્લેકમેલ 
કરવાની કોશિશ કરી હતી.

પોલીસએ જણાવ્યુ કે મંત્રીના એક કર્મચારી 28 જૂનના દિવસે એક બંદ લિફાફો મળ્યું હતું. તે લિફાફામાં એક ટપાલ હતું, જેમાં મંત્રીથી 2 કરોડ રૂપિયા માંગણી કરી હતી. તે પત્રના આખતેમાં દર્શના બેન લખ્યુ હતું. તેને પાછલી 15 જુલાઈને શહરના જનતા નગર નિવાસી પૂર્વ નગર ભાજપા પ્રમુખ સુરેન્દ્ર સિંહ પરમારના ઘરની બહાર એક બંદ લિફાફો મળ્યું. 

તે લિફાફામાં એક ટપાલ હતું. જેમાં મંત્રી પર કોઈ મહિલાની તરફથી તેમની બેનની સાથે રેપ કરવાનો આરોપ લગાવ્યું હતું અને તેને રેપના નામ પર બદનામ કરવાની ધમકી આપી હતી. આ બાબતને રફા-દફા કરવા માટે પત્ર લખનારએ 1 કરોડ રૂપિયા વધારે માંગ્યા હતા. 
 
પત્રમાં જણાવ્યુ કે સોમવારની બપોરે 1થી 2 વાગ્યે સરભોણ હનુમાન મંદિરની પાસે એક માણસ રહેશે. તેને પૈસા આપવું છે. પૈસાન મળતા પર મંત્રીના પરિવારને જિંદો સળગાવવાની ધમકી પણ આપી હતી. આ સંબંધમાં પોલીસમાં શિકાયત દાખલ કરાઈ. 
પોલીસએ કેસની તપાસ શરૂ કરી. બીજેપી નેતાના આવાસ પર બહાર લાગેલા સીસીટીવી કેમારાની ફુટેજ લીધી તેમાં એક મહિલા જોવાઈ. પોલીસએ તીવ્રતાથી તપાસ કરતા આરોપી મહિલા સુધી પહોંચી. પોલીસએ બારડોલીના આનંદ નગરથી પ્રવીણા બેનની ધરપકડ કરી. પકડાઈ હતા તેને જુર્મ કબૂલ કર્યો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સૂરતના ડાયમંડ ઉદ્યોગમાં મંદી, આત્મહત્યા કરી રહ્યા છે કર્મચારી હજારો બેરોજગાર