Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Coronavirus- છેલ્લા 24 કલાકમાં, 48661 નવા કેસ નોંધાયા હતા, 705 લોકો મૃત્યુ પામ્યા હતા.

Covid 19
, રવિવાર, 26 જુલાઈ 2020 (10:35 IST)
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 48,661 નવા કેસ નોંધાયા છે અને 705 લોકોનાં મોત નીપજ્યાં છે. આ પછી, દેશભરમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 13,85,522 થઈ ગઈ છે. જેમાંથી 4,67,882 એ સક્રિય કેસ છે, 13,85,577  લોકોને સારવાર અથવા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને 32,063 લોકોના મોત થયા છે.
 
મહારાષ્ટ્ર પોલીસે જારી કરેલા કોરોના બુલેટિન અનુસાર, રાજ્યમાં કોરોના પોઝિટિવ પોલીસની કુલ સંખ્યા વધીને 8,483 થઈ ગઈ છે. જેમાંથી 1,919 સક્રિય કેસ છે, 6,471 લોકો ચેપ મુક્ત થયા છે અને 93 પોલીસકર્મીઓનાં મોત નીપજ્યાં છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Coronavirus કેવી રીતે ફેલાય છે? ખાંસી, છીંકવુંથી લઈને આ છે 6 કારણો