Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બાળકની માલિશ કરવાની ટિપ્સ

webdunia
ગુરુવાર, 25 માર્ચ 2021 (00:24 IST)
બાળકની માલિશ કરતા પહેલા હાથ ધોઈ લો અને બાળકની ત્વચાને મુલાયમ કરવા માટે ક્રીમ અને તેલ લગાવો.
 
હાથમાં કોઈ ઘરેણાં પહેર્યા હોય તો કાઢી લો.
 
માલિશ કરતા પહેલા તમારા નખ કાપી લો.
 
જો ઠંડીની ઋતુ હોય તો જે રૂમમાં બેસો તે રૂમ ગરમ હોવો જોઈએ.
 
નવજાત બાળકના મોઢા પર બેબી ઓઈલનો ઉપયોગ ન કરશો.
 
4 મહિનાથી નાના બાળક માટે 10 મિનિટની માલિશ પર્યાપ્ત છે.
 
મસાજ કરતી વખતે બાળકને હસાવવાનો પ્રયત્ન કરો.

પરફેક્ટ જીવનસાથી શોધી રહ્યા છો? ગુજરાતી મેટ્રિમોનીમાં - મફત નોંધણી કરો
Share this Story:

Follow Webdunia Hindi

આગળનો લેખ

Bodh varta- યોગ્ય સમય પર નિર્ણય લેવું બહુ જરૂરી છે