સલમાન ખાનના "Swag se Swagat" ના દીવાના થયા ફેંસ ભારતીય સિનેમાના ઈતિહાસમાં દાખલ થયું રેકાર્ડ

સોમવાર, 24 સપ્ટેમ્બર 2018 (11:06 IST)
બૉલીવુડ સ્ટાર સલમાન ખાનની ફિલ્મ 'ટાઈગર જિંદા હૈ" નો ગીત સ્વેગ સે કરેંગે સબકા સ્વાગત રિલીજ પછી થી જ ખૂબ ચર્ચામાં રહ્યું છે. આ ગીતની ખૂબ વખાણ કરાયા. હવે આ ગીતનો નામ એક એવા રેકાર્ડમાં દાખલ થયું છે કે બિગ બૉસ12માં બિજી સલમાનના ચેહરા પર ખુશી લાવી નાખશે. 
 
આ ગીત લોકોમાં આટલું લોલપ્રિય થયું કે 6 મહીનામાં આ ગીતને જોવાનારની સંખ્યા 600 મિલિયનથી વધારે થઈ ગઈ છે. તેની સાથે જ આ ગીત ભારતનો સૌથી વધારે સંભળાવનાર ગીત બની ગયું છે. આ ગીતમાં કેટરીના કેફના શાનદાર મૂવ્સ કરતા નજર આવી રહી છે ત્યાંજ સલમાન ખાનના Swag અને ટ્શન જોવા લાયક છે. 
સલમાન ખાન અને કેટરીના કૈફની ફિલ્મ ટાઈગર જિંદા હૈ નો પહેલો ગીત સ્વેગ સે કરેંગે સબકા સ્વાગત 21 નવેમ્બરને રિલીજ કરાયું હતું. મ્યૂજિક ડાયરેક્ટર વિશાલ અને શેખક આ ગીતના લિરિક્સ ઈરશાદ કામિલએ લખ્યું છે જ્યારે આવાજ વિશાલ દદલાની અને નેહા ભસિનની છે. 
 
જણાવીએ કે ટાઈગર જિંદા હૈ 22 ડિસેમ્બરને રિલીજ થઈ રહી છે અને તેમાં સલમાન ખાન અને કેટરીના કૈફ વર્ષો પછી સાથે સ્ક્રીન શેયર કરતા નજર આવી રહ્યા છે. બન્નેની કેમિસ્ટ્રી ગીતમાં ખૂબ શાનદાર લાગી રહી છે. 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ અનૂપ જલોટાએ બિગ બૉસના લોભ આપીને મારાથી શારીરિક સંબંધ બનાવ્યા, જસલીન થઈ ગઈ હતી પ્રેગ્નેંટ