Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 4 April 2025
webdunia

અનૂપ જલોટા અને જસલીન મથારૂએ કર્યું ધમાકો, સલમાન ખાનએ પણ હાથ જોડ્યા.

સલમાન ખાન
, સોમવાર, 17 સપ્ટેમ્બર 2018 (17:21 IST)
ભારતનો સૌથી વિવાદાસ્પદ અને રિયલિટી શો બિગ બૉસનો સીજન 12 રવિવાર 16 સેપ્ટેમબરથી શરૂ થયું. આ શોમાં અનૂપ જલોટાએ એવું ધમાકા કર્યું કે બિગ બૉસની તો પાછળ છૂટી ગયું અને અનૂપ જલોટા જ ચર્ચામાં છવાઈ રહ્યું. 
 
આ શોથી 65 વર્ષીય અનૂપએ આખા હિંદુસ્તાનની સામે પહેલીવાર જાહેરાત કરી કે એ તેમનાથી 37 વર્ષ નાની 28 વર્ષીય જસલીન મથારૂ સાથે રિલેશનશિપમાં છે. અનૂપની જસલીન શિષ્યા છે. 
 
એ અનૂપથી ગાયન શીખી રહી હતી અને બન્ને એક બીજાને પસંદ કરવા લાગ્યા. પાછલા ત્રણ વર્ષથી એ છિપી છિપી કરી મળતા જુલતા રહ્યા અને કોઈને ખબર નહી મળી. આખેર તેણે તેમના સંબંધ વિશે  જાહેરાત કરવાનો ફેસલો લીધુ અને બિગ બોસથી સારું મંચ બીજું શું થઈ શકે છે. 
 
અનૂપ જ્યારે આ વિશે જણાવ્યું  તો શોના હોસ્ટ સલમાન ખાન સાથે બધા ચકિત રહી ગયા. સલમાનએ તો અનૂપના હાથ જોડ્યા. આમ પ્રેમની કોઈ ઉમ્ર નહી હોય છે અને આ રીત જોડી બનતી રહે છે. પણ સોશલ મીડિયા પર વધારેઓઅનું લોકોને આ રિશ્તા પસંદ નહી આવ્યું.  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રિલીજ ડેટની સાથે ઠ્ગસ ઑફ હીન્દોસ્તાંન નું લોગો ટીઝર