બૉલીવુડમા દરેક બાજુ ગણપતિ બપ્પાના ખુમાર ચઢયું છે તો સુપરસ્ટાર સલમાન ખાનનો પરિવાર કેવી રીતે પાછળ રહે અને તેમાં કેટરીના ના હોય એવું કેવી રીતે થઈ શકે છે. હોબાળા ત્યારે થયું જ્યારે સલમાન ખાનની બહુ સારી મિત્ર કેટરીના કૈફ પણ અર્પિતા શર્માના ઘરે ગણેશ ચતુર્થીની પૂજા અટેંડ કરવા ગઈ ત્યારે સલમાનના બનેવી અતુલ અગ્નિહોત્રીએ આરતીનો વીડિયો ટ્વિટર પર શેયર કર્યું જે જોઈને લોકો હેરાન રહી ગયા કારણકે કેટરીનાએ ભૂલજ એવી કરી. પણ અતુલએ આ વીડિયો તેમના અકાઉંટથી ડિલીટ કરી નાખ્યું છે. કારણકે કેટરીના તેમાં બપ્પાની આરતી કરતા સમયે ભૂલ કરી નાખી હતી. તેને ટ્રોલર્સને તો બહાનું મળી ગયું. થઈ શકે કે
તમને પણ આ વીડિયો મિસ કર્યું હોય પણ ટ્વિટરએ કેટરીનાના આ આરતી કરવાની ભૂલને પકડી લીધું. અને એ ટ્રોલ થઈ ગઈ.
વીડિયોમાં જોવાયું કે કેટરીના આરતીની થાળી ઉલ્ટી બાજુ ઘુમાવી રહી છે. આવું જોઈને લોકો પણ ચુપ નહી રહ્યા. લોકોને હંસી આવી અને કેટલાક તો તેને સોશલ
મીડિયા પર ટ્રોલ પણ કર્યું. જુઓ આખેર કેવી રીતે ફેંસએ કેટરીના મજા લીધા.
- હે ભગવાન! કેટરીના
ને આરતી ગલત તરહ સે કર દી
- કિસી કો તો સમઝાના ચાહિએ થા કેટરીના
કો કી આરતી ઉલ્ટી તરફ સે નહી સીધે તરફ સે ઘુમાઈ જાતી જૈ
- લેફ્ટી કેટરીના
- યે લો કેટરીના
ઉલ્ટી આરતી ઉતાર રહી છે કોઈ તો સિખાઓ ઈન્હે