Publish Date: Wed, 22 Jan 2020 (00:31 IST)
Updated Date: Tue, 21 Jan 2020 (15:36 IST)
ફિલ્મ એક્ટ્રેસ કાજોલની બેન તનીષા મુખર્જી આ દિવસો ફિલ્મોમાં નજર નહી આવે છે. પણ ચર્ચામાં બની રહેવુ તેને સારી રીતે આવે છે. સોશિયલ મીડિયા એવા કલાકારો માટે ખૂબ કામ આવે છે જે વગર કામના ચર્ચામાં બની રહેવું ઈચ્છે છે.
તનીષાએ ઈંસ્ટાગ્રામ પર ખૂબ સક્રિય છે. સાડા સાત લાખથી વધારે તેમના ફોલોઅર્સ છે. તેમના આ ફોલોઅર્સની આ ધ્યાન રાખે છે અને સતત ફોટા પોસ્ટ કરતી રહે છે.
તાજેતરમાં તેને કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે. એક ફોટાની સાથે તેને લખ્યુ - It's the weekend! Time to let go....dance ......play ...have fun...
ફેંસને તનીષાનો આ અંદાજ ખૂબ પસંદ આવ્યુ છે. એકએ તનીષાનો બોલ્ડ લુક જોઈ લખ્યુ ટૂ હૉટ ટૂ હેંડલ