Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 7 April 2025
webdunia

કેટરીના કૈફએ ફલાંટ કર્યા એબ્સ, હૉટ ફોટા વાયરલ

Katrina kaif
, ગુરુવાર, 9 જાન્યુઆરી 2020 (17:23 IST)
કેટરીના કૈફનો નામ બૉલીવુડની ફિટ એકટ્રેસેસની લિસ્ટમાં શાલે છે. તે તેમની બૉડીને ટોંડ બનાવી રાખવા માટે ઘણા પ્રકારના વર્કઆઉટનો સહારા લે છે. 
 
તાજેતરમાં જ કેટરીનાની એક ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરી છે. જેમાં તેમના ટોંડ બોડીને જોવાઈ શકાય છે. બ્લેક સૂટમાં કેટરીના કઓફ તેમના સેક્સી એબ્સને ફલાંટ કરતી નજર આવી રહી છે. 
 
બૉલીવુડ 2019ના સર્વેક્ષણમાં ભાગ લેવા માટે કિલ્ક કરવું. 
 
તેમજ ખુલ્લા વાળએ કેટરીનાની સુંદરતાને વધારી નાખ્યુ છે. કેટરીના કૈફના ફેંસને તેમનો આ લુક પસંદ આવી રહ્યુ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

#BycottChhapak - શું દીપિકા પાદુકોણની 'છપાક'માં ઍસિડ ઍટેક કરનારનો ધર્મ બદલાયો?