Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હાર્દિક પંડ્યાની મંગેતર નતાશા સ્ટેનકોવિકનો બોલ્ડ અંદાજ સોશિયલ મીડિયા પર છવાયું

હાર્દિક પંડ્યાની મંગેતર નતાશા સ્ટેનકોવિકનો બોલ્ડ અંદાજ સોશિયલ મીડિયા પર છવાયું
, શુક્રવાર, 10 જાન્યુઆરી 2020 (00:36 IST)
બૉલીવુડ એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિકએ તાજેતરામાં જ ભારતીય ક્રિકેટર હાર્દિક પંડયાથી સગાઈ કરી છે. હાર્દિક પંડયાએ નતાશાની સાથે તેમની સગાઈની જાહેરાત સોશિયલ મીડિયા પર પોસ્ટથી કર્યું હતું. 
webdunia
Photo : Instagram
તાજેતરમાં નતાશાએ કેટલીક બોલ્ડ ફોટા ફેંસની સાથે શેયર કરી છે જે તીવ્રતાથી વાયરલ થઈ રહી છે.
webdunia
Photo : Instagram

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેટરીના કૈફએ ફલાંટ કર્યા એબ્સ, હૉટ ફોટા વાયરલ