નુસરત ભરૂચાના ગાઉનને જોઈ સવાલ કર્યુ આ કયું ફેશન છે?

બુધવાર, 5 ફેબ્રુઆરી 2020 (13:22 IST)
ફિલ્મફેયર અવાર્ડ 2020 નૉમિનેશનસમાં નુસરત ભરૂચા એમરૉલ્ડ ગ્રીન થાઈ હાઈ સ્લિટ ગાઉનમાં નજર આવી 
Photo : Instagram
ગાઉનના સ્લિટ થાઈ પર જઈન જ નહી રોકાયું પણ કમર સુધી પહોંચી ગયું અને તેને સનસની મચી ગઈ. 
Photo : Instagram
નુસરતએ જ્યારે તેમના ઑફિશિયલ ઈંસ્ટાગ્રામ પર જ્યારે ફોટા પોસ્ટ કરી તો તેને તેમની આ ડ્રેસ માઋએ મિક્સ કમેંટસ મળ્યા. નુસરતનો આ અંદાજ પસંદ કરનાર વાળા પણ ઓછા નથે જેને નુસરતને ખૂબ હૉટ કરાર આપ્યું. 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ Happy Birthday Abhishek - શૂટિંગ દરમિયાન અભિષેકને એશ્વર્યા સાથે થયો હતો પ્રેમ, કરિશ્મા સાથે લગ્ન થતા થતા રહી ગયા