Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 23 April 2025
webdunia

મુંગડાના રીમિક્સના કારણે ટ્રોલ થઈ સોનાક્ષી સિન્હા, ઓરિજનલ ગીતના મેકર્સએ જાહેર કર્યું ગુસ્સો

મુંગડાના રીમિક્સના કારણે ટ્રોલ થઈ સોનાક્ષી સિન્હા
, રવિવાર, 10 ફેબ્રુઆરી 2019 (08:09 IST)
બૉલીવુડ ફિલ્મોમાં આ દિઅસો રિક્રેટેડ ગીતના સમયે ચાલી રહ્યું છે તેથી જૂના ગીતના નવા વર્જન છવાયા છે. રિલીજ થતી ફિલ્મનો એક ગીત તો રિક્રેટેડ વર્જનમાં મળી જ જાય છે. તાજેતરમાં અજય દેવગનની ફિલ્મ ટોટલ ધમાલમાં આઈકોનિક સોગ મુંગડાને રીક્રિએટ કર્યું છે. ડાંસ ક્વીન હેલેનના આ ગીતને સોનાક્ષી ટોટલ ધમાલમાં રીક્રિએટ કર્યું છે. 
webdunia
આ ગીતમાં સોનાક્ષી સિન્હાની ફિટનેસ, ડાંસ અને પરફાર્મેંસ તો શાનદાર રહ્યા. પણ દર્શકોને મુંગડાનો આ નવું વર્જન પસંદ નહી આવ્યું. મેકર્સને આશા હતી કે જે રીતે તે મુંગડા એક ક્લાસિકલ બની ગયું રે રીતે નવું વર્જન કમાલ કરશે. પણ તેનાથી ઉલ્ટ થઈ ગય્યં ટોટલ ધમાલનો આ આઈટમ નંબર સોશિયલ મીડિયા પર પૂરી રીતે ટ્રોલ થઈ રહ્યું છે. 
webdunia
સોશિયલ મીડિયા પર લોકોનો કહેવુ છે કે બિલીવુડમાં હવે કોઈ ક્રિએટિવિટી નહી બચેીએ હવે માત્ર જૂના ક્લાસિકલને બરબાદ કરાઈ રહ્યું છે. તેની સાથે જ આ ગીતને હેલેનના ગીતના અપમાન જણાવી રહ્યા છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાગિની એમએનએસ રિટર્નસ એક્ટ્રેસ કરિશ્મા શર્માનો હૉટ બિકની અવતાર- એકલામાં જુઓ ફોટા