Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મલાઈકા અરોડાની પીઠ પર એક વાર ફરી નજર આવી પ્રેમની નિશાની

malaika arora
, રવિવાર, 10 ફેબ્રુઆરી 2019 (09:10 IST)
બૉલીવુડમાં આ દિવસો મલાઈકા અરોડા અને અર્જુન કપૂરના પ્રેમના ચર્ચા જોર શોર પર છે. અર્જુનને ઘણીવાર મલાઈકાની સાથે ટાઈમ સ્પેંડ કરતા જોવાયું છે. અર્જુન મલાઈકાની ગર્લગેંગની સાથે પાર્ટી કરતા જોવાઈ હતી. જ્યાં મલાઈકા અર્જુનની બાહોમાં બેસી નજર આવી હતી. જેનાથી સાફ ખબર પડે છે કે મલાઈકા અને અર્જુન એક બીજાના નજીક છે. 
webdunia
તાજેતરમાં ગૌરી ખાનએ જ્યારે મુંબઈના એક રેસ્ટોરેંટમાં તેમની ગર્લગેંગની સાથે પાર્ટી કરી હતી તો મલાઈકાની સાથે અર્જુન કપૂરને પણ જોવાયું હતું. 6 ફેબ્રુઆરીની રાત્રે મલાઈકા અને અર્જુનને મુંબઈના એક રેસ્ટોરેંટથી ડિનર કરી એક જ કારમાં જતા જોવાયું હતું. તાજેતરમાં જ્યારે મલાઈકા એક સાંગ લાંચ ઈવેંટમાં પહોંચી હતી તેની પીઠ પર એક નિશાન જોઈ દરેક કોઈને હેરાને થઈ 
બેકલેસ ડ્રેસમાં મલાઈકા ખૂબ ઃઑટ અને સેક્સી લાગી રહી હતી. પણ દરેક કોઈ પણની નજર વાર વાર તેની પેઠ પર પડે મિસ્ટ્રી માર્કની તરફ જઈ રહી હતી. કહેવાઈ રહ્યું છે જે તેને આ લવ બાઈટ કયાં અર્જુનએ તો નથી આપી. તેનાથી પહેલા પણ મલાઈકા ઘણી વાર લક બાઈટની સાથે જોવાઈ. હવે મલાઈકા આ મિસ્ટ્રી માર્કના વિશે તો તે જ જણાવી શકે છે. 
webdunia
તે પહેલા સલમાન ખાનની મા સલમા  ખાનની જન્મદિવસ પાર્ટેના અવસરે પહોંચી મલાઈકાની પીઠ પર લવ બાઈટના નિશાન જોવાય હતા. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુંગડાના રીમિક્સના કારણે ટ્રોલ થઈ સોનાક્ષી સિન્હા, ઓરિજનલ ગીતના મેકર્સએ જાહેર કર્યું ગુસ્સો