Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેંસરની જંગ જીતીને કામ પર પરત આવી સોનાલી બેંદ્રે

sonali bendre
, સોમવાર, 4 ફેબ્રુઆરી 2019 (11:57 IST)
બૉલીવુડ અભિનેત્રી સોનાલી બેન્દ્રે કેંસરની જંગ જીતીને ફરીથી કામ પર પરત આવી રહી છે. સોનાલી બેન્દ્રે કેંસરની સારવાર માટે ઘણા મહીના સુધી અમેરિકામાં રહી. સોનાલી તેમની સકારાત્મક ઉર્જા અને જોશની મદદથી કેંસર જેવી જીવલેણ રોગને શિક્સ્ત આપી. હવે તે પૂરી રીતે ઠીક થઈ પરત ભારત આવી ગઈ. શકય છે કે ફેંસ જલ્દી જ તેને પર્દા પર જોઈ શકશે. 
webdunia
સોનાલીએ સોશિયલ મીદિયા પર તેમની એક ફોટા શેયર કરતા લખ્યું લાંબા આરામ પછી સેટ પર પરત આવી રહી છું. ઘણી રીતે અને ઘણા સ્તર પર અજમાવી એક અજીબ લાગણી થઈ રહી છે. હું કામ પર પરત આવતા ખૂબ ગૌરવાંતિવ અનુભવી રહી છું. મને નહી લાગે છે કે શબ્દ આ વાતને રજૂ કરી શકશે કામ પર પરતા આવતા વધારે સારું લાગી રહ્યું છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોનાલિસાએ કઈક આ અંદાજમા કર્યું ફેબ્રુઆરી મહીનાનો સ્વાગત (ફોટા)