Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કરિશ્મા તન્નાએ ફલાંટ કર્યા સેક્સી લેગસ, હૉટ અદાઓ સોશિયલ મીડિયા પર વાયરલ

કરિશ્મા તન્નાએ ફલાંટ કર્યા સેક્સી લેગસ, હૉટ અદાઓ સોશિયલ મીડિયા પર વાયરલ
, સોમવાર, 12 ઑગસ્ટ 2019 (17:30 IST)
ટીવીમાં નાગિનની ભૂમિકા ભજવનારી કરિશ્મા તન્ના આ દિવસો ખતરોના ખેલાદી સીજન 10ની શૂટિંગ બુલ્ગારિયામાં કરી રહી છે. આ વચ્ચે કરિશ્મા સોશિયલ મીડિયા પર તેમની ફોટા પણ સતત શેયર કરી રહી છે. 
webdunia
Photo : Instagram
તેમના બિજી શેડયૂલથી થોડો સમય કાઢીને કરિશ્મા શર્મા ખૂબ એંજાય કરી રહી છે. તાજેતરમાં કરિશ્માએ તેમની કેટલીક ફોટા શેયર કરી છે. આ ફોટામાં કરિશ્મા ખૂબ સુંદર નજર આવી રહી છે. 
webdunia
Photo : Instagram
webdunia
Photo : Instagram

 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શાર્પ શૂટરએ ગુલશન કુમારને મારી હતી 16 ગોળીઓ, 10 મિનિટ સુધી ચીસ સાંભળતા રહ્યા હતા અબૂ સલેમ