બ્લૂ ગાઉનમાં કરિશ્મા તન્નાએ તેમની હૉટ અદાથી મચાવ્યું કહર, જુઓ ફોટા

રવિવાર, 16 જૂન 2019 (05:38 IST)
બૉલીવુડ અને ટીવી જગતની ઓળખાતી એક્ટ્રેસ કરિશ્મા તન્ના હમેશા તેમના લુક અને ફોટાને લઈને ચર્ચામા રહે છે. કરિશમાનો હૉટ અને બોલ્ડ અવતાર હમેશા ઈંટરનેટ પર વાયરલ રહે છે. એક વાર ફરી કરિશ્માએ તેમની ફોટાથી ફેંસને દીવાનો બનાવી દીધુ છે. 
કરિશ્મા તન્નાએ તાજેતરમાં બ્લૂ કલરની સેક્સી ગાઉનમાં ફોટોશૂટ કરાવ્યુ છે. કરિશ્માનો આ હૉટ અંદાજ ફેંસને ઈંસ્ટાગ્રામ પર ખૂબ પસંદ આવી રહ્યું છે. આ ફોટાને શેયર કરતા તેને લખ્યું. 
આ ફોટોશૂટમાં કરિશ્મા તન્નાએ બ્લૂ ગાઉનની સાથે ન્યૂડ મેકઅપ કેરી કર્યું છે. ન્યૂડ મેકઅપમાં કરિશ્મા તન્ના ખૂબજ સુંદર લાગી રહી છે. તેનો આ સ્ટાઈલ તેને પરફેક્ટ લુક આપી રહ્યુ છે. કરિશ્મા તન્નાની આ ફોટા પર અત્યાર સુધી ઘણા હજાર લાઈકસ આવી ગયા છે. 
કરિશ્મા તન્ના તાજેતરમાં રણબીર કપૂર સાથે ફિલ્મ સંજૂમાં પણ નજર આવી હતી. આ ફિલ્મ તેના બિકની સીન ખૂબ પાપ્યુલર થયું હતું. કરિશ્મા તન્ના આ દિવસો એકતા કપૂરના સીરિયલ નાગિન 3માં નજર આવી રહી છે. 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ સુષ્મિતાના ભાઈ રાજીવએ ગોવામાં ગર્લફ્રેંડ સાથે કરી સગાઈ Kiss કરતા ફોટા વાયરલ