Publish Date: Mon, 01 Mar 2021 (14:23 IST)
Updated Date: Mon, 01 Mar 2021 (14:24 IST)
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બોલિવૂડના સૌથી ગ્લેમરસ કપલ્સમાંથી એક છે. બંને ઘણીવાર દુનિયાની સામે પોતાનો પ્રેમ બતાવે છે. બંનેએ સખત મહેનત દ્વારા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક અલગ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તાજેતરમાં જ રણવીરે એક ઇન્ટરવ્યુમાં પત્ની દીપિકા પાદુકોણની મહેનત અને જુસ્સાની કહાણી સંભળાતા પોતાની ફિલ્મ 'રામલીલા' ના દિવસો સંભળાવ્યા હતા.