કેક કાપતાં જ આમિર ખાન થયા રોમંટિક, પત્ની કિરણ રાવ સાથે લિપલૉક કરી ફોટા વાયરલ

ગુરુવાર, 14 માર્ચ 2019 (17:40 IST)
તેમના જન્મદિવસના પ્રસંગ આમિર ખાને મીડિયાની સાથે ઉજવ્યું. આમિર ખાનએ મુંબઈના બાંદ્રા સ્થિર ઘર પર બધા મીડિયા કર્મીને બોલાવ્યું અને કેક કાપ્યું. આ પ્રસંગના સમયે આમિર ખાનએ ન માત્ર કિરણ રાવને કેક ખવડાવ્યું પણ લિપલૉક પણ કર્યું. આમિર ખાન એન કિરણ રૉવની લિપલૉક ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ફોટામાં આમિર ચિંતા કર્યા વગર પત્ની કિરણ રાવની સાથે લિપલૉક કરતા જોવાઈ રહ્યા છે.
Photo-instagram

 
આ પ્રેસ કાંફરેંસના સમયે આમિરએ પર્સનલ લાઈફથી લઈને પ્રોફેશનલ લાઈફના ઘણા ખુલાસા કર્યા. તેની સાથે જ તેમની આવનારી ફિલ્મની જાહેરાત પણ કરી દીધી. મુંબઈમાં તેમના જનમદિવસ પર આમિરએ તેમની આવતી ફિલ્મની જાહેરાત કરતા કહ્યું કે તેની શૂટિંગ જલ્દી જ શરૂ કરી નાખશે. ફિલ્મનો નામ છે લાલ સિંહ ચડ્ડા
 
ફિલ્મ વિશે વાત કરતા આમિર ખાનએ કહ્યું મને અતુલ કુલકર્ણીની સ્ટોરી ખૂબજ પસંદ છે. લાલ સિંહ ચડ્ઢાની સ્ટોરી પણ તેને જ લખી છે. હૉલીવુડ ફિલ્મથી પ્રભાવિત છે લાલ સિંહ ચડ્ઢાની સ્ટોરી. તેના બધા રાઈટસ લઈ લીધા છે. ફિલ્મમાં લાલનો બાળપણ પણ જોવાશે. તમને જણાવીએ કે આમિર ખાનની આખરી વાર ઠગ્સ ઑફ હીંદોસ્તાં ફિલ્મમાં નજર આવ્યા હતા. 
 
આ ફિલ્મનો બૉક્સ ઑફિસ પર બહુ ખરાબ સ્થિતિ થઈ હતી. અહીં સુધી કે આમિરએ ફિલ્મના ફ્લૉપ થવાની જવાબદારી પોતે લીધી હતી. 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ ગુજરાતી જોક્સ- તમારી સાથે પણ આવું જ છે તો હંસો...