જૈકી શ્રાફનો ખુલાસો ટાઈગર શ્રાફ આ હીરોઈનથી કરી શકે છે લગ્ન

બુધવાર, 13 માર્ચ 2019 (11:07 IST)
જૈકી શ્રાફ અને તેમના દીકરા ટાઈગર શ્રાફનો મિજાજમાં બહુ અંતર છે. જેકી બિંદાસ છે. જે દિલમાં છે તે જુબાન પર. વધારે છિપાવવું કે વાતને ગોળ ગોળ ગુમાવવુંની ટેવ તેમાં નથી. બીજી તરફ ટાઈગર શ્રાફ શર્મીલા છે. તેમની પર્સનલ લાઈફ તે પ્રોટેક્ટ કરી રાખે છે. તે વિશે વધારે બાત કરવી પસંદ નથી. 
ટાઈગર શ્રાફ અને ફિલ્મ એક્ટ્રેસ દિશા પાટનીની મિત્રતા જગજાહેર છે. હમેશા બન્નેને સાથે જોવાય છે. રજાઓ પણ સાથે પસાર કરે છે. કહેનારાઓ કહે છે કે વાત દોસ્તીથી વધીને છે પણ ટાઈગર અને દિશા આ વિશે ક્યારે પણ મોઢું નહી ખોલ્યું. 
 
આ વિશે જેકી શ્રાફએ જ ખુલાસો કરી દીધુ. મીડિયાથી વાત કરતા જૈકીએ કહ્યું કે તેના દીકરા 25 વર્ષની ઉમ્રમાં જ એક સારી છોકરીથી મિત્રતા કરી લીધી. દિશાના વખાણ કરતા જેકીએ કહ્યુ કે તે સારું ડાંસ કરે છે અને બન્નેને સાથે કામ કરતા જોઈ તેને સારું લાગે છે. 
જૈકી મુજબ દિશા આર્મી બેકગ્રાઉંડથે છે અને અનુશાસનનો મહ્તવ સારી રીતે સમજે છે. ત્યારબાદ જગ્ગૂ દાદાએ કહ્યું કે ટાઈગર અને દોશા લગ્ન પણ કરી શકે છે. 
 
તે ખુલ્લેઆમ પ્યાર પણ કરી શકે છે, તે ઈચ્છે તો મિત્ર બનીને પણ રહી શકે છે. બધા તેમના પર નિર્ભર છે. એટલે કે જૈકીએ તેમની દીકરાને પૂરે છોટ આપી રાખી છે. 
 
આ સમયે જૈકી અને દિશા સાથે એક ફિલ્મ કરી રહ્યા છે. સલમાન ખાનની ઈદ પર રિલીજ થતી ફિલ્મ ભારતમાં જૈકી અને દિશાના પણ મહત્વનો રોલ છે.  

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ શાહરૂખની લાડકી દીકરી સુહાના ખાનએ કર્યું ધમાકેદાર ડાંસ વીડિયો વાયરલ