Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં વાદળછાયું, મધ્યમ વરસાદની આગાહી

rain in gujarat
, મંગળવાર, 28 જૂન 2022 (18:30 IST)
અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં એક જ દિવસમાં ૮ ડિગ્રીનો ઘટાડો નોંધાતા ગરમીમાંથી રાહત અનુભવાઇ હતી. આગામી એક સપ્તાહ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની તેમજ કેટલાક હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
 
રાજ્યમાં વરસાદનું આગમન થઇ ગયું છે. રાજ્યના કેટલાંક વિસ્તારોના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. એવામાં રાજ્યમાં સૌરાષ્ટ્રના કેટલાંક બંદરો પર 3 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે.
 
આગામી 4 દિવસ સુધી દમણનો દરિયો પણ તોફાની રહેવાની શક્યતા સેવાઇ રહી છે. મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા માછીમારોને એલર્ટ આપવામાં આવ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરનાર વ્યક્તિની હત્યા