Publish Date: Sat, 14 Sep 2019 (11:28 IST)
Updated Date: Sat, 14 Sep 2019 (13:27 IST)
વાસ્તુશાસ્ત્ર મુજબ ગ્રહ દરેક વ્યક્તિના જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. ગ્રહ દ્વારા વ્ય્કતિના માથા પર મંડરાતા ખરાબ દોષોની જાણ થાય છે. મોટાભાગે આપણે આપણા જીવનમાં ફેરફારના કારણૉ જાણી શકતા નથી પણ અસલમાં ગ્રહોની અદલા-બદલીથી જ આપણા જીવન પર અસર પડે છે.