Publish Date: Sun, 20 Aug 2023 (16:21 IST)Updated Date: Sun, 20 Aug 2023 (16:31 IST)
Naag Panchmi
નાગ પાંચમની શુભેચ્છા- શ્રાવણ વદી પાંચમ એટલે “નાગ પંચમી.”બહેનો ખાસ કરીને આ દિવસે નાગદેવતાની પૂજા કરે છે.ઉપવાસ કરીને બાજરીની કુલેર કે જે બાજરીનો લોટ, ગોળ, ઘી નાખીને બનાવવામાં આવે છે.
Naag Diwali
નાગ નો સ્વભાવ તો ઝેર ઓકવાનો છે, પણ તેને હેરાન ના કરવામાં આવે તો તે કરડતો નથી