Publish Date: Fri, 19 Jul 2024 (08:00 IST)
Updated Date: Fri, 19 Jul 2024 (08:28 IST)
તમારા પરિવારને સમૃદ્ધિ શાંતિ
અને સારા આરોગ્યના આશીર્વાદ આપે
જયા પાર્વતી વ્રતની શુભેચ્છા
જે રીતે મા પાર્વતીએ આ વ્રત કરીને
ભોળેનાથને પતિ તરીકે મેળવ્યા
એ જ રીતે આપ સૌને પણ
મનનો માણિગર મળે એ જ પ્રાર્થના
જયા પાર્વતી વ્રતની શુભેચ્છા
આપ સૌ દિકરી બહેનોને હાર્દિક શુભેચ્છા
માતા-પાર્વતી અને દેવાધિદેવ મહાદેવની કૃપા
આપ સૌ પર બની રહે
ઓમ ઉમામહેશ્વરભ્યામ નમઃ
ઓમ હલીમ વાગ્વાદિની ભગવતી
મમ કાર્ય સિદ્ધિ કુરુ કુરુ ફટ સ્વાહા
રામ જેવા મર્યાદા પુરૂષોત્તમ મળે
કૃષ્ણ જેવા નટખટ મળે
આપ સૌ વ્રત કરતી કન્યાઓને
જયા પાર્વતી વ્રતની શુભેચ્છા