Happy Jaya Parvati Vrat - ગૌરી વ્રતની શુભેચ્છા
Publish Date: Wed, 17 Jul 2024 (19:00 IST)
Updated Date: Wed, 17 Jul 2024 (19:01 IST)
ગોરમાનો વ્રત કેસરિયો ને
નદિયે નાહવા જાય રે ગોરમા
હાથમાં લીધી લાકડીને
ઠક ઠક કરતો જાય રે ગોરમા
ગૌરીવ્રતની શુભકામના....
નાની નાની પરીઓ
કરશે ગોરમાનુ વ્રત
નાજુક નાજુક દેવી તુલ્ય કન્યાઓ
કરશે જ્વારાની પૂજા
નાની પરીઓને ગૌરી વ્રતની શુભકામના
કરો ગોરમાનુ વ્રત
બધી ઈચ્છાઓ થશે પૂરી
ઘરમાં બધા ઉઠાવશે તમારા નખરા
તમે બસ રોજ ખાજો શ્રીખંડ... રસ.. ને પુરી
દેવી તુલ્ય બાળાઓને ગોરમાની શુભકામના
ગોરમા રે ગોરમા પતિ દેજો કહ્યાગરો
ગોરમા રે ગોરમા નણંદ દેજો સાહેલડી
ગોરમા રે ગોરમા સાસુ દેજો ભૂખાવળી
ગોરમા રે ગોરમા સસરા દેજો સવાદિયા
બધી બાળાઓને ગૌરીવ્રતની શુભેચ્છા ..
ગોરમા ગોરમા રે,
ભાવ ધરીને અમે પૂજશું
તમે મારી ગોરમા.
ગોરમા ગોરમા રે,
પૂજીને પાયે લાગશું
તમે મારી ગોરમા.
ગૌરીવ્રતની શુભેચ્છા
1
ગોરમાનો વ્રત કેસરિયો ને
નદિયે નાહવા જાય રે ગોરમા
હાથમાં લીધી લાકડીને
ઠક ઠક કરતો જાય રે ગોરમા
ગૌરીવ્રતની શુભકામના....
2
નાની નાની પરીઓ
કરશે ગોરમાનુ વ્રત
નાજુક નાજુક દેવી તુલ્ય કન્યાઓ
કરશે જ્વારાની પૂજા
નાની પરીઓને ગૌરી વ્રતની શુભકામના
3
કરો ગોરમાનુ વ્રત
બધી ઈચ્છાઓ થશે પૂરી
ઘરમાં બધા ઉઠાવશે તમારા નખરા
તમે બસ રોજ ખાજો શ્રીખંડ... રસ.. ને પુરી
દેવી તુલ્ય બાળાઓને ગોરમાની શુભકામના
4
ગોરમા રે ગોરમા પતિ દેજો કહ્યાગરો
ગોરમા રે ગોરમા નણંદ દેજો સાહેલડી
ગોરમા રે ગોરમા સાસુ દેજો ભૂખાવળી
ગોરમા રે ગોરમા સસરા દેજો સવાદિયા
બધી બાળાઓને ગૌરીવ્રતની શુભેચ્છા ..
5
ગોરમા ગોરમા રે,
ભાવ ધરીને અમે પૂજશું
તમે મારી ગોરમા.
ગોરમા ગોરમા રે,
પૂજીને પાયે લાગશું
તમે મારી ગોરમા.
ગૌરીવ્રતની શુભેચ્છા
આગળનો લેખ