Publish Date: Sat, 06 Oct 2018 (13:40 IST)
Updated Date: Sat, 06 Oct 2018 (13:44 IST)
લગ્ન પછી સ્ત્રીઓને અનેક નવા સંબંધો મળે છે. જેવા કે સાસુ નણંદ અને અન્ય સ્ત્રીઓ જેમી સાથે તેણે પોતાની કેટલીક વસ્તુઓ શેયર કરવી પડે છે. પણ કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને કોઈની પણ સાથે શેયર ન કરવી જોઈએ.