Publish Date: Thu, 11 Feb 2021 (18:19 IST)
Updated Date: Thu, 11 Feb 2021 (18:30 IST)
1. સૌથી પહેલા આઈ કોંટેક્ટટ બનાવો અને પછી થોડું સ્માઈલ કરીને હગ કરવું.
2. ધ્યાન રાખો કે હગ ન વધારે ટાઈટ હોય ન વધારે લૂજ
3. કોશિશ કરો કે હગ થોડું લાંબુ હોય
4. પહેલા પોતે હગ લૂજ કરવું .
5. છોકરીઓએ ગળામાં હાથ નાખી હગ કરવું જોઈએ.
6. છોકરાઓ કમરમાં હાથ નાખી હગ કરવું જોઈએ.