Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તાજમહેલના 22 બંધ દરવાજા ખોલવાની અરજી ફગાવાઈ,

Taj Mahal
, ગુરુવાર, 12 મે 2022 (18:18 IST)
અલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે તાજમહેલના 22 બંધ દરવાજા ખોલવાની માગ કરતી અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે અમે આવી અરજી પર વિચાર ન કરી શકીએ.
 
હાઈકોર્ટે આ દરમિયાન થોડી નારાજગી પણ વ્યક્ત કરી હતી. ન્યાયાધીશ ડી.કે. ઉપાધ્યાય અને સુભાષ વિદ્યાર્થીએ કહ્યું, "આવા વિવાદો ચાર દીવાલોની વચ્ચે ચર્ચા કરવા માટે નથી, ન તો કોર્ટમાં. કાલે તમે કહેશો કે જજની ચેમ્બરમાં જવું છે. શું કોર્ટ એ નક્કી કરશે કે કોઈ ઐતિહાસિક સ્મારક કોણે બનાવ્યું છે."
 
અરજીકર્તાએ તાજમહેલના 'અસલી ઇતિહાસ'ની ખોજ માટે ફૅક્ટ-ફાઇડિંગ સમિતિની રચના કરવાની માગ કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કૂતરાએ ખાઈ લીધી ચમચી, સર્જરી પર ખર્ચ કરવા પડ્યા 32 કરોડ રૂપિયા