પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરૂવાર ગુજરાતના ભરૂચમાં આયોજેત ઉત્કર્ષ સભારંભને વીડિયો કાંફેસિંગથી સંબોશિત કર્યુ. આ સભારંભનો આયુઓજન ભરૂચ જિલ્લામાં રાજય સરકારની ચાર મુખ્ય સરકારી યોજનાઓને શત-પ્રતિશત લક્ષ્ય પૂરા કરવાના અવસર પર કરાયુ. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક નેત્રહીન સરકારી યોજનાઓના લાભાર્થીથી વાત કરી. આ દરમિયાન જે વાત થઈ તેનાથી પીએમ મોદી પણ ભાવુક થઈ ગયા.
પ્રધાનમંત્રીએ લાભાર્થી અયૂબ પટેલથી વાતચીત કરી અયૂબ પટેલએ જણવ્યુ કે તે સૌદી અરબમાં હતા ત્યાં તેણે આઈ ડ્રોપ નાખ્યુ જેના સાઈડ ઈફેક્ટ થયુ અને તેમના આંખની રોશની હતી રહી. તેણે જણાવ્યુ કે ગ્લૂકોમા થઈ ગયુ છે પીએમ મોદીએ પૂછ્યુ તે તેમની દીકરીઓને શિક્ષા આપે છે. અયૂબએ જણાવ્યુ કે તે તેમની દીકરીઓને ભણાવી રહ્યા છે . એક 12મા બીજી 8મા અને ત્રીજી પ્રથમમાં ભણે છે.
પિતાની સ્થિતિથી મળી ડાક્ટર બનવાઅની પ્રેરણા
પીએમ મોદીએ અયૂબની દીકરીથી વાત કરી તેણે જણાવ્યુ કે તેનો નામ આલિયા છે પીએમએ મેડિકલ પ્રોફેશનને કરિયર રૂપી પસંદ કરવાનો કારણ પૂછ્યુ જેના પર તેણે કહ્યુ મારા પિતા જે સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે તેના કારણે હું ડાકટર બનવા ઈચ્છુ છુ