Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Budget 2020-મોદી સરકારએ તોડી એક વધુ પરંપરા, બ્રીફકેસ નહી લાલ કપડામાં જોવાયું બજેટ

Budget 2020-મોદી સરકારએ તોડી એક વધુ પરંપરા, બ્રીફકેસ નહી લાલ કપડામાં  જોવાયું બજેટ
, શનિવાર, 1 ફેબ્રુઆરી 2020 (10:24 IST)
વિત્ત મંત્રી નિર્મલા સીતારમણએ આઝાદીથી ચાલી આવી રહ્યા બ્રીફકેસના ટ્રેંડને ખત્મ કરી નાખ્યું. તેનાથી પહેલા તે પરંપરા તોડતા બ્રીફકેસની જગ્યા એક ફોલ્ડરમાં બજેટ લઈને નિકળી અંતરિમ બજેટમાં પીયૂષ ગોયલએ લાલ રંગના બ્રીફક્સેસના પ્રયોગ કર્યું હતું. 
 
ઘણા પરંપરાઓને તોડ્યું. 
મોદી સરકાર તેનાથી પહેલા ઘણી પરંપરાઓને બજેટમાં તોડી છે. પહેલા રેલ બજેટને ખત્મ કર્યું હતું. , ત્યારબાદ બજેટને પેશ કરવાની તારીખને બદલ્યું અને હવે બ્રીફકેસમાં બજેટ લઈ જવાની પરંપરાને ખત્મ કરી નાખ્યું છે. અત્યારે સુધી બજેટ પેશ કરવાથી પહેલા વિત્ત મંત્રી એક બ્રીફકેસમાં જ બજેટ લઈને સંસ પહોંચતા હતા. સીતારમણ બકેટને તે સિવાય લાલ રંગના સીલબંદ કવર પેકમાં તેને લઈ જતા જોવાઈ. 
 
વાસ્તવમાં બજેટને પહેલા ફેબ્રુઆરી મહીનાના આખરે વ્યવસાયી દિવસ રજૂ કરાતું હતું. આ 27 કે પછી 28 ફેબ્રુઆરી થતી હતી. પણ હવે તેને ફેબ્રુઆરીની પ્રથમ તારીખને રજૂ કરાય છે. તે સિવાય વાજપેયી સરકારના કાર્યકાળમાં બજેટ રજૂ કરવાનો સમય સાંજે પાંચ વાગ્યેની જગ્યા દિવસના 11 વાગ્યે કરાયું હતું. તેમજ રેલ બજેટ સામાન્ય બજેટથી એક દિવસ પહેલા આવતુ હતું. પણ હવે તેને પણ કેંદ્રીય બજેટમાં પૂણ રૂપથી મિક્સ કરી નાખ્યું છે. 
 
આ છે દેશનો બુકકીપીંગ 
મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિએ કહ્યું કે આ બુકકીપીંગ છે. જેને આજે પણ ઘણા વ્યપારી તેમના વ્યવસાયમાં ઉપયોગ કરે છે. બુકકીપીંગ અમારા જૂના સમયથી વર્ષોથી ચાલી આવી રહી પરંપરા છે. દેશના પ્રથમ વિત્ત મંત્રી આરકે ચેટ્ટીએ પણ બજેટને બ્રીફકેસમાં લઈ જવાની પરંપરાને શરૂ કર્યુ હતું. પણ મોરારજી દેસાઈ અને કૃષ્ણમચારી બજેટ્ને ફાઈલમાં લઈને કર્યા હતા. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Budget 2020: સરકાર નવી કર મુક્તિની જાહેરાત કરી શકે છે, પીપીએફમાં સંભવિત જાહેરાત